My experiments have taught me one thing for sure.....

"Its always better to make our students learn, rather than teaching them" -H.I.Sarvaiya

Tuesday, April 26, 2011

A thought provoking poem...

આખે આખો દ્રોપદીનો સ્વયંવર અટકી ગયો / માછલીને ઉંધી લટકવાના આરોપમાં દ્રુપદ પર કેસ થયો
દ્રોણના ખાનગી ક્લાસનો પરવાનો જપ્ત થયો / પંખીને મારી ને શિક્ષણ આપવાનો ગુનો સાબિત થયો
બાકી બધું હેમ નું હેમ જ ચાલે છે / એકલવ્યના અંગુઠાની તપાસ સાડા ત્રણ હજજાર વર્ષથી ચાલે છે....
- Ashish Vashi.

No comments: